આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આબાંમાં મધિયા માટે કઇ દવા છાંટશો?
આબાંમાં મધિયા માટે કઇ દવા છાંટશો? લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
241
0
સંબંધિત લેખ