આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૦ મિલિ દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
0
સંબંધિત લેખ