આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુલાબી ઈયળ ને રોકવા માટે તમે આ મહિનામાં બીજી વખત કઈ દવાનો છટકાવ કરશો?
ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે આ મહિનામાં દવાનો બીજો સ્પ્રે ક્લોરપાયરિફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી @ 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ ફેસબુક,વોટ્સએપ અથવા મેસેજ વિકલ્પને પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
131
1
સંબંધિત લેખ