આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ઇયળ ટામેટાના વિક્સતા ફળ ઉપર કાણૂં પાડી અંદર ઉતરી જઇ અંદરનો ગર્ભ ખાય છે. આવા નુકસાનવાળા ટામેટા વેચાણને લાયક રહેતા નથી. ઉપદ્રવની શરુઆત થતા જ ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિલિ.અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૦ મિલિ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૦ મિલિ અથવા થાયમેથોક્ષામ ૧૨.૬% + લેમબડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
54
0
સંબંધિત લેખ