આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટીમાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા પસંદ કરશો?
ટામેટીમાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા પસંદ કરશો? લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
200
0
સંબંધિત લેખ