આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં શીંગ કોરી ખાનાર માટે કઇ દવાનો છંટકાવ કરશો?
તુવેરમાં શીંગ કોરી ખાનાર માટે કઇ દવાનો છંટકાવ કરશો? એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.
86
0
સંબંધિત લેખ