આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટાની ફળ કોરી ખાનર ઇયળ માટે કઇ દવાનો છંટકાવ કરશો ?
એક લીલી ઇયળ પણ એક કરતા વધારે ફળને નુકસાન કરી શકે છે. વીણી વખતે 5% કરતા વધારે ફળો નુકસાન થયેલા જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 8.8% + થાયોમેથોક્ષામ 17.5% એસસી 10 મિલી. પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
30
0
સંબંધિત લેખ