આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ સાથે ક્યા પાકને આંતર-પાક તરીકે ઉગાડી શકાય
સોયાબીન,અડદ અને મગ કપાસ સાથે આંતર-પાક તરીકે ઉગાડવા માટે ખૂબ ઉપયોગી છે. કપાસના પાક સાથે કરવામાં આવતી આંતક-પાક એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે
આંતર-પાક પર વધુ માર્ગદર્શન મેળવવા આજે જ તમારા એગ્રી-ડૉક્ટરનો સંપર્ક કરો.મિસ્ડ કૉલ આપો 1800-120-3232 પર .
206
0
સંબંધિત લેખ