આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડાનું વાવેતર ક્યારે કરશો?
રાયડાની વાવણી ઓક્ટોબર 15 પછી કરવાથી મોલો-મશીનો ઉપદ્રવ નહિવત રહે છે. આમ વાવણી તારીખમાં ફેરફાર કરવાથી પાકને જીવાતના નુકસાનથી મહદઅંશે બચાવી શકાય છે
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
69
4
સંબંધિત લેખ