આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયળથી બચવા વાવણી ક્યારે કરશો?
સલાહ છે કે જે વિસ્તારમાં ગઇ વખતે ગુલાબી ઇયળનો પ્રકોપ વધારે હતો તેવા વિસ્તારમાં ખેડૂતોએ બીટી કપાસની વાવણી વરસાદ થયે જૂન મહિનામાં વાવણી કરવાનો આગ્રહ રાખવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
65
0
સંબંધિત લેખ