આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાંમિલીબગના અટકાવ માટે શુ કરશો?:
શરુઆતે ફક્ત ઉપદ્રવિતછોડ ઉપર જ દવા છાંટો અને આગળ વધતા અટકાવો. વધુ ઉપદ્રવિત છોડને ખેતરમાંથી ખેંચી લઇ બહાર જમીનમાં દાટી દો. કીડીઓ આને ફેલાવામાં મદદ કરતી હોવાથી કીડીના દર નાશ કરો. વધુ ઉપદ્રવ હોય તો બુપ્રોફેઝીન ૨૫ ઇસી દવા @ ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણેછંટકાવકરો.
298
0
સંબંધિત લેખ