આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયળ દેખાતી હોય તો શું કરશો?
ગુલાબી ઇયળના 10 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે ગોઠવો. ટ્રેપમાં સતત ફૂદા પકડાતા હોય તો સત્વરે પ્રોફેનોફોસ 50 ઇસી @ 10 મિલી પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છાંટો અને ત્યાર પછી 10 દિવસે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 9.3% + લેમ્બડા સાયહેલોથ્રીન 4.6% ઝેડસી @ 5 મિલી પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ અવશ્ય કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
392
2
સંબંધિત લેખ