આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીને દવાની માવજત આપ્યા વિના વાવણી કરી હોય અને ઘૈણનો ઉપદ્રવ દેખાય તો શું કરશો?
ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી દવા હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી. આ દવા ડ્રીપથી અથવા ટૂવા પદ્ધતિથી પણ આપી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
143
0
સંબંધિત લેખ