આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના પાક પર થતા જીવાત હુમલાના નિયંત્રણ માટેના નિવારક પગલાં ક્યા છે?
વહેલી અને મધ્યમ પરિપક્વ થતી જાતોમાં, ફૂલ આવવાની શરૂઆત 45 દિવસ બાદ થાય છે. તે સમયે, સ્પિનેટોરમ @ 20 મિલિ પ્રતિ પંપનો છંટકાવ કરવો જોઇએ જેથી સફેદમાખી, થ્રીપ્સ અને ઇયળને 30 દિવસ માટે નિયંત્રિત કરી શકાય છે. આ સમયમાં, જીંડવા વિકલિત થાય છે અને જીવાતો તેના પર હુમલો કરી શકશે નહીં આમ તેને સુરક્ષિત રાખી શકાય છે.
આજે એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર્સ પાસેથી કપાસના પાક માટે વિગતવાર માર્ગદર્શન મેળવો.ટોલ ફ્રી નંબર 1800-120-3232 પર મિસ કૉલ આપો અને એગ્રી ડોક્ટર તમને ફોન કરશે.
179
0
સંબંધિત લેખ