મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની શક્યતા પણ અમદાવાદમાં હજુ આગામી 3 દિવસ સુધી વરસાદ પડવાના કોઈ જ એંધાણ નથી. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદ થવાની શક્યતા નથી. અમદાવાદમાં તો હજુ આગામી 3 દિવસ સુધી વરસાદ નહીં જ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંદર્ભ: સંદેશ, 18 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0
સંબંધિત લેખ