પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઉનાળામાં વધુ દૂધ ઉત્પાદન મેળવવાના ઉપાય!
ઉનાળાની મોસમમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આપણે પશુઓનું સારું દૂધ ઉત્પાદન લઈ શકીએ છીએ. તેમને પીવાનું પાણી હંમેશાં ઉપલબ્ધ હોવું જોઈએ, સમયાંતરે પશુ ને નવડાવવું જોઈએ, પશુને સુકો અને લીલો ઘાસચારો ખવડાવવો. આવી નાની નાની અને મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખીને સારું દૂધ ઉત્પાદન લઇ શકીયે છીએ. તો જુઓ આ સંપૂર્ણ વિડિયો.
સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ આ માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને શેર કરો.
488
1
સંબંધિત લેખ