આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇના ડોડાને નુકશાન કરતી ઇયળ વિશે જાણો
આ ઇયળ મકાઇના ડોડામાં કાણું પાડી તેમાં દાખલ થઈ વિકસતા દૂધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. આ જીવાત ખૂબ જ ઓછી સંખ્યામાં પણ અસાધારણ નુકશાન કરતી હોવાથી ઉપદ્રવ થતાંની સાથે જ પગલાં લેવા જરૂરી છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
21
0
સંબંધિત લેખ