આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગયા વર્ષે આપના કપાસમાં મીલીબગનો ઉપદ્રવ હતો? તો આ વખતે આ કામ અવશ્ય કરો
જે ખેતરમાં ગયા વર્ષે મીલીબગનો ઉપદ્રવ હતો તેવા ખેતરમાં આ વર્ષે કપાસની વાવણી કરતા પહેલા ઓરવણ વખતે હેક્ટરે ૩ થી ૪ લી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત સાથે જમીનમાં આપી દેવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
0
સંબંધિત લેખ