આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પાક પર વેક્યુમ મશીનનો ઉપયોગ
હવે એવા વેક્યુમ મશીનો આવશે કે જે ટ્રેક્ટર સાથી જોડી પાક ઉપર ફેરવવાથી છોડ ઉપરની નાની નાની જીવાતો જેવી કે સફેદ માખી, તડતડિયા , થ્રીપ્સ જેવી જીવાતોને ખેંચી લાવશે અને મશીનમાં એક કોથળીમાં ભેગી કરી શકાશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
26
0
સંબંધિત લેખ