આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા
શિયાળામાં જો આપણા પશુને (ગાય-ભેસ) ઠંડીથી બરાબર રક્ષણ આપવામાં ના આવે અને ભોંયતળિયાની સ્વચ્છતા જાળવવામાં ના આવે, તો જીવાણુંઓના ઉપદ્રવથી પશુના આંચળ ફાટી જાય છે. આંચળની ચામડીમાં ચીરા પડે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
177
0
સંબંધિત લેખ