આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટ્રાયકોગ્રામા ભમરી
આ ભમરી જુદી જુદી ૨૦૦ જાતની ઇયળની ફૂંદીએ મૂકેલ ઇંડામાં પોતાનું ઇંડું મૂંકી તેમનું પરજીવીકરણ કરે છે. પરિણામે ફૂંદીએ મૂકેલ ઇંડાં માંથી ઇયળ નીકળતી નથી. આવી પરજીવી ભમરીના કાર્ડ પણ હવે મળતા થયા છે, જેનો ઉપયોગ કરી જૈવિક નિયંત્રણનો લાભ લઇએ
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
9
0
સંબંધિત લેખ