આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પી.પી.આર. નામનો રોગચાળા સામેના ઉપાયો
આ એક ગંભીર રોગ હોવાથી સરકારશ્રી દ્વારા આ રોગ સામે દર શિયાળા દરમિયાન પશુપાલન વિભાગના હસ્તકથી રાજ્યવ્યાપી નિઃશુલ્ક રસીકરણ અભિયાન સાથે ઘેટા-બકરામાં ડીવોર્મિંગની (કૃમિનાશક દવા પીવડાવવી) પ્રક્રિયા હાથ ધરાય છે. અત્યારે આ અભિયાન તારીખ ૧ ડીસેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધી છે, પશુપાલકોએ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
194
0
સંબંધિત લેખ