આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં લીલી ઇયળ
આ ઇયળ ટામેટાના એક છોડ ઉપર એક કરતા વધારે ફળને નુકસાન કરતી હોવાથી તેની વસ્તી ઓછી હોય તો પણ આર્થિક રીતે વધારે નુકસાન કરે છે. ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
15
0
સંબંધિત લેખ