આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટાને નુકસાન કરતી લીલી ઇયળ નું નિયંત્રણ
ઈયળ ટામેટાના ફળ ઉપર કાણાં પાડીને નુકસાન કરે છે. એક ઇયળ ૨-૩ ફળને નુકસાન કરી શકે છે. ઉપદ્રવની તીવ્રતાને ધ્યાને લઇ ફ્લુબેન્ડીયામાઇડ ૨૦% ડબલ્યુજી ૩ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી ૮ મિલિ અથવા મિથોમાઇલ ૪૦% એસપી ૧૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦% ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
17
0
સંબંધિત લેખ