આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ખાણ-દાણની પોષક ગુણવતા/પાચ્યતા વધારવી
ખાણદાણને પલાળવા, રાંધવા અને બાફવાથી તેની પોષક ગુણવતા વધારી શકાય છે. પશુપાલકો સામાન્ય રીતે અમુક પ્રકારના ખાણદાણને પલાળી અથવા બાફીને પશુઓને ખવડાવતા હોય છે.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
90
0
સંબંધિત લેખ