AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંના પાકમાં આ લીલી ઇયળ પણ નુકસાન કરી શકે છે, નિરિક્ષણ કરતા રહેવું
આનો ઉ૫દ્રવ જાન્‍યુઆરીના છેલ્‍લા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા દરમ્‍યાન જોવા મળે છે. ઈયળ ઘઉંની ઉંબીમાં રહેલ દુધિયા દાણા ખાઈને વધારે નુકસાન કરે છે. આ જીવાતનો ઉ૫દ્રવ વધારે હોય તો તેની હગારના લીધે ખેતરમાં ડી.એ.પી. ખાતર પુંખેલું હોય તેવું લાગે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
14
0