આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળમાંથી રસ ચૂસનાર ફૂદા વિષે જાણો
આ ફૂદાની ઇયળ વાડ –વેલા-નિંદામણ ઉપર નભે છે, કોઇ પાકને નુકસાન કરતી નથી. ફૂદા રાત્રી દરમ્યાન ફળમાં કાણૂ પાડી રસ ચૂસે છે અને તેની આજુબાજુનો ભાગ પોચો પડે છે. ફૂદાએ પાડેલ કાણાં દ્વારા ફૂગ-બેક્ટેરિયા દાખલ થવાથી ફળમાં સડો લાગે છે. જો ફળ ઉપર નાના-નાના કાણાં જોવા મળે તો તે આનાથી નુકસાન થયુ હશે તેમ કહી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
336
4
સંબંધિત લેખ