આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંના ઉગાવા પછી આ જીવાત નુકસાન કરી શકે છે, જાણો તેના વિષે:
આ જીવાતને ખપૈડી કહેવામાં આવે છે. માદા કિટક જમીનમાં ઇંડા મૂંકે છે. ઇંડામાંથી નીકળતા બચ્ચાં શેઢા-પાળા પરનું કૂંમળું ઉગેલ ઘાસ ખાય છે. બચ્ચાં અને પુખ્ત કિટક ઉગેલ છોડને જમીન નજીકથી કાપી નાંખી નુકસાન કરે છે. રેતાળ જમીનમાં આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. વધારે પ્રમાણમાં હોય તો નિયંત્રણના પગલાં અવશ્ય લેવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
115
0
સંબંધિત લેખ