આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં મિલિબગ છે કે કેમ? તે જૂઓ.
પાન, ડૂંખ અને જીંડવા કે થડ ઉપર ચોટી રહીને રસ ચૂસે છે અને છોડની વૃધ્ધિ અટકી પડે છે. શરુઆતમાં ગણ્યા-ગાંઠા છોડ ઉપર જ જોવા મળે છે, તેવા છોડ ઉપર પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી આગળ વધતો અટકાવવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
169
0
સંબંધિત લેખ