આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુની હઘારિયા ઇયળ વિષે જાણો
નાની ઇયળો પક્ષીની હઘાર જેવી હોવાથી તે “હઘારિયા ઇયળ” તરીકે ઓળખાય છે. મોટી ઇયળના છેલ્લા ભાગે શીંગડા જેવી રચના ધરાવે છે. આ ઇયળનો ઉપદ્રવ લીંબુના રોપામાં તેમજ લીંબુની નર્સરીમાં વધુ જોવા મળે છે. મોટી ઇયળો બહુ જ ખાઉધરી હોય છે અને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. મોટી ઇયળોને હાથથી વીણી લઇ નાશ કરવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
186
0
સંબંધિત લેખ