પશુપાલનપશુ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ.
પૂરની સ્થિતિ માં પશુઓની સંભાળ
પૂરથી મનુષ્ય અને પશુધન માટે ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ પરીસ્થિતીમાં ખતરનાક જંતુઓ સાપ વગેરેનો પશું ઉપર હુમલો થવાની શક્યતા રહે છે, સાથે જ જો લાંબા સમય સુધી પૂરતું પાણી અને ઘાસચારો ઉપલબ્ધ ન હોય તો પશુઓ ભૂખમરાથી મરી શકે છે. તે માટે, પશુધનની સંભાળ માટેના મહત્વપૂર્ણ સૂચનો નીચે મુજબ છે.ssss_x000D_ _x000D_ પૂરની શક્યતા પર પશુ સંરક્ષણ માટે પગલાં_x000D_ • પશુઓને બાંધી ન રાખવું, તેમને ખુલ્લું રાખવું._x000D_ • પૂરની શક્યતા હોય ત્યારે પશુઓને તાત્કાલિક ઊંચી અને સલામત સ્થળ પર લઈ જવા._x000D_ • પશુઓને સ્થાનાંતરિત કરતી વખતે તે જગ્યા પર સુકા ચારો અને પાણીની સંપૂર્ણ સગવડ કરવી._x000D_ _x000D_ પૂર સમાપ્ત થયા પછી આ બાબતોનું ધ્યાન રાખો._x000D_ • ધ્યાનમાં રાખો કે પશુઓ ગંદુ પાણી ન પીવે._x000D_ • જો પશુઓ પૂરથી ન્યૂમોનિયા, ઝાડા અને ચામડીની રોગોના લક્ષણ જોવા મળે તો,તરત જ નજીકના પશુચિકિત્સા હોસ્પિટલમાં વેટરનરી ઓફિસરનો સંપર્ક કરી નિદાન કરાવો._x000D_ • મૃત પશુઓને નોંધણી માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરો. પશુના શરીરનો પોસ્ટમોર્ટમ સ્થાનિક વેટનરી અધિકારી દ્વારા કરાવવો જોઇએ જેથી સરકારની સહાય મેળવવામાં કોઈ સમસ્યા ન થાય._x000D_ • અધિકારી દ્વારા પૂર સમાપ્તિની માહિતી મળ્યા બાદ જ, પશુઓને તેની જૂની જગ્યાએ લઈ જાઓ._x000D_ • જો વરસાદને લીધે સૂકો ચારો/દાણ સામાન્ય ભીના થયા હોય તો, તેને થોડા સૂકવી પછી જ પશુ ને આપો. _x000D_ સંદર્ભ : પશુ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ._x000D_
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
236
0
સંબંધિત લેખ