આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુમાં કૃમિના લક્ષણો
દુજણાં પશુનું દૂધ ઉત્પાદન ઓછું થાય છે. પશુ ઉથલા મારે છે એટલે કે યોગ્ય સમયે ગાભણ થતું નથી. પશુની ચામડી ખરબચડી અને આખોમાથી પાણી નીકળે અને વાળ ખેંચતા વાળ નીકળી આવે છે. નાના બચ્ચા નો વિકાસ મંદ રહે ઝાડા થાય અમુક સમયે કસમયે મૃત્યુ થાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
353
0
સંબંધિત લેખ