આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઘેટા-બકરામાં જોવા મળતો પી.પી.આર. રોગના લક્ષણો
આ રોગચાળામાં પશુના મોમાં ચાંદા પડી જાય છે, તાવ આવે, પશુનો ખોરાક ઘટી જાય, ન્યુમોનિયા થાય અને સમયસર સારવાર ના મળે તો ઘેટા-બકરાના મૃત્યુ પણ મોટી સંખ્યામાં થાય છે. આવા ચિન્હોવાળા પશુને તુરંત અલગ કરી દેવુ જોઈએ, નહીતર નાકના પાણી, શ્વાસો-શ્વાસ, આંસુ અને મળ દ્વારા આ રોગ બીજા પશુને પણ ઝડપથી થવાની શક્યતા હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
152
0
સંબંધિત લેખ