આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુમાં દુધીયો તાવ( મિલ્ક ફીવર)ના લક્ષણો
• પશુ બેચેન રહે છે. પશુ ધ્રુજારી અનુભવે જેના કારણે પશુ ઉભા રહેવામાં અસમર્થ રહે છે. •.એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય. • સારવાર ના કરાવવા પર ક્યારેક પશુનું ૨૪ કલાકમાં મૃત્યુ પણ થઇ શકે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
110
0
સંબંધિત લેખ