આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોળાના પાકમાં ચુસીયા જીવાત
ખેડૂત નું નામ: શ્રી સુમિત રાજ્ય: રાજસ્થાન સલાહ : પાકમાં થ્રિપ્સ ના નિયંત્રણ માટે ભૂરા કલર ની સ્ટીકી ટ્રેપ પ્રતિ એકર 6-8 મુજબ લગાવવી.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
10
0
સંબંધિત લેખ