બાગાયતન્યૂટેક એન્ટરટેઈનમેન્ટ
_x000D_ સફળ લીચી બગીચાનું વાવેતર!
• ભારત વિશ્વમાં લીચી ઉત્પાદનમાં બીજા ક્રમે છે._x000D_ • તેના ફળ લાલ કાંટાવાળા હોય છે._x000D_ • તેના ફળમાં પોષક તત્વો સંપૂર્ણ પ્રમાણ માં હોય છે._x000D_ • ભારતમાં, તેની ખેતી મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં થાય છે._x000D_ • તેની વિવિધ જાતો છે, જેનો પાકવાનો સમય અલગ અલગ હોય છે._x000D_ • આ વિશે વધુ માહિતી માટે વિડિયો ને અંત સુધી જુઓ._x000D_
સંદર્ભ : ન્યૂટેક એન્ટરટેઈનમેન્ટ આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
0
સંબંધિત લેખ