આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડ્રોન દ્વારા દવાનો છંટકાવ હવે શક્ય બનશે
ખેતીવાડી માટે બનાવેલ ડ્રોન દ્વારા દવાના છંટકાવ હવે શક્ય બનશે, જેનાથી કાર્યક્ષમ દવાનો છંટકાવ, દવાનો બચાવ, પાકના તમામ સ્તરે/ ઉંચાઇએ છંટકાવ, એક સરખો બધે જ છંટકાવ અને દવાનો છંટકાવ કરતા માણસોની સલામતી વિગેરેનો લાભ મળશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
39
0
સંબંધિત લેખ