આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ અડદમાં ટપકાવાળી શીંગ કોરી ખાનાર
ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૨ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
43
0
સંબંધિત લેખ