આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ જીવાત પણ ઘઉંમાં ક્યારેક જોવા મળશે
આ જીવાત પણ ઘઉંમાં ક્યારેક જોવા મળશે: આ ઘઉંની મોલો નિંઘલ નીકળતી વખેતે જોવા મળે છે કે જે ભરાતા દૂધિયા દાણામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. જો હોય તો ભલામણ પ્રમાણે પગલાં ભરો.
231
0
સંબંધિત લેખ