AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Feb 20, 06:30 PM
પશુપાલનNDDB
સાયલેજ બનાવવાની રીત
• ચારાની નવી જાત અને સારી ગુણવત્તા વાળા બીજ નું વાવેતર કરવું. • વાતાવરણ અને બહુ વર્ષીય અને વધારે કટિંગ પ્રાપ્ત થતી જાત નું વાવેતર કરવું. • સૂકા અને લીલા ચારા મિક્સમાં અને ટુકડા કરીને ખવડાવવા. • લીલા ચારાને સાયલેજ બનાવીને જરૂરિયાત સમયે ઉપયોગ કરી શકાય. • લીલા ચારાને સિમેન્ટના બનાવેલ ટેન્કમાં દબાવી દેવામાં આવે છે. • પ્લાસ્ટિકથી કવર કરીને ઉપર થી માટી નાખીને હવાચુસ્ત કરવું. • પશુને જરુરિયાત સમયે 15 થી 20 કિલો પ્રતિ દિન ખવડાવી શકાય.
સંદર્ભ: NDDB વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
118
32