આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વીણેલ કપાસનો તરત જ નિકાલ કરો
વિણેલ કપાસને ખેતરમાં આવેલ ઓરડી કે સ્ટોર કે બોર-પમ્પની ઓરડીમાં સંગ્રહ કરી મૂકી રાખવું નહીં. વિણેલ કપાસમાં ગુલાબી ઇયળનું જીવન ચક્ર ચાલુ રહે છે અને તેમાંથી નીકળતી ફૂદીઓ ફરી પાછી ખેતરમાં પહોંચે છે. ભાવ સારા હોય તો વીણેલ કપાસ તરત જ વેચાણ કરી નિકાલ લાવવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
133
0
સંબંધિત લેખ