આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સફળ પશુપાલનમાં સારી ઓલાદના પશુની પસંદગી
આજના સમયમાં ફરી આપણા દેશી ઓલાદના પશુઓ દ્વારા પશુપાલન કરવાનો સમય આવી ગયો છે. દેશી ઓલાદના પશુઓ વિશેષ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, માટે આપણે આપણી દેશી ઓલાદની ગાયો ગીર તેમજ ભેસ દ્વારા જ પશુપાલન કરવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
361
0
સંબંધિત લેખ