આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ કિટકને ઓળખો, નુકસાન કરતી નથી
આ ક્રાયસોપા જેની ઇયળ અવસ્થા પાકમાં નુકસાન કરતી પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ વિગેરે તેમ જ ફૂદાં-પતંગિયાંથી મુકાએલ ઇંડા તેમ જ તેમાથી નીકળતી પ્રથમ અવસ્થાની ઇયળોને ખાઇ જાય છે. આમ આ નુકસાનકારક નથી પણ મિત્ર કિટક છે. આવા કિટકોની હાજરી નોંધપાત્ર હોય તો દવાનો છંટકાવ ટાળવો અને તેમનું જતન કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
31
0
સંબંધિત લેખ