આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરની પાકતી અવસ્થાએ ઉંદરના નુકસાનથી બચાવો
ડાંગરની પાકતી અવસ્થાએ ઉંદર કંટીમાં ભરાયેલ દાણાને નુકસાન કરે છે. તૈયાર થયેલ કંટી કાપી લઇ પોતાના દરમાં ખાવા માટે લઇ જતા હોય છે. જો વધુ ઉપદ્રવ હોય તો ઉંદરની ઝેરી પ્રલોભિકા જાતે બનાવીને મૂકો અથવા તૈયાર મળતી બ્રોમેડિયોલોન વેક્ષ કેકનો ઉપયોગ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
290
6
સંબંધિત લેખ