આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇના ડોડાને પક્ષીઓથી બચાવો
પક્ષીઓ તૈયાર થયેલ ડોડાને ખોતરી ખાઈ દાણા ખાય છે. મોટે ભાગે ખેતરના શેઢાની નજીક આવે હરોળને વધારે નુકસાન થાય છે. પરાવર્તક (ચળકતી) પટ્ટીને પાક થી 2 ફૂટ ઉંચે તાણીને 5 મીટરનાં સમાંતરે બાંધવાથી પક્ષીઓ પાકથી દૂર રહે છે. હવાને કારણે થતો પટ્ટીનો અવાજથી પક્ષીઓ ડરે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
82
0
સંબંધિત લેખ