આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
કૃત્રિમ બીજદાન કરવાનો યોગ્ય સમય
પશુપાલક માટે પશુને સમયસર ગાભણ કરવું વધુ મહત્વપૂર્ણ છે, તેથી પશુ જયારે ગરમીમાં આવવાની શરૂઆતના 12 થી 18 પછી કૃત્રિમ બીજદાન કરાવવાની યોગ્ય સમય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
496
0
સંબંધિત લેખ