આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાય/ભેંસના વિયાણ પછી મેલી(ઓર/જર) પડવાનો સમય
ગાય/ભેસ ના વિયાણ પછી મેલી(ઓર/જર) મુખ્યત્વે 2 થી 3 કલાકમાં પડી જાય છે, પરંતુ વધુમાં વધુ 12 કલાક સુધી ના પડે તો પશુ ચિકિત્સકની વિઝિટ કરાવી મેલી પડાવી જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
520
0
સંબંધિત લેખ