આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉથલા મારવાની સમસ્યા
પશુઓમાં ખાસ કરીને ગાય-ભેસ વર્ગના પ્રાણીઓમાં વંધ્યત્વ ની સાથે સાથે ઉથલા મારવાની સમસ્યા (ગર્ભ ના રહેવો) હજી પણ વણઉકેલી છે અને વધતી જતી જોવા મળે છે. આ સમસ્યા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પશુપાલકોને માટે આર્થિક નુકશાનકારક જ હોય છે, એટલે જ પશુ-સંવર્ધન પ્રત્યે પુરતું ધ્યાન આપવુ જરૂરી છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
520
1
સંબંધિત લેખ