આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દુધી અને અન્ય વેલાવાળા પાકને નુકસાન કરતા લાલ અને કાળા મરિયાં
આ કિટકની ઇયળ જમીનમાં રહી છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે જેથી વેલાની વૃધ્ધિ નબળી પડે છે. પુખ્ત કીટક પાનમાં કાણાં પાડી નુકસાન કરે છે. જો વેલાની કુમળી અવસ્થાએ ઉપદ્રવ થાય તો વેલા મરી જાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
32
0
સંબંધિત લેખ