આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરુમા થ્રીપ્સ માટે ભલામણ કરેલ દવાઓ
જીરુમા થ્રીપ્સ માટે ભલામણ કરેલ દવાઓ: મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ કરવા. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
70
6
સંબંધિત લેખ